કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં કઈ સંસ્થા/મંત્રાલયે ડિજિટલ શક્તિ 4.0 અભિયાન લૉન્ચ કર્યું ? ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય રાષ્ટ્રીય મહિલા આયોગ નીતિ આયોગ શિક્ષણ મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય રાષ્ટ્રીય મહિલા આયોગ નીતિ આયોગ શિક્ષણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) પૂર્વોત્તર ક્ષેત્રનું પ્રથમ માછલી સંગ્રહાલય ક્યા બનાવાશે ? નાગાલેન્ડ અરુણાચલ પ્રદેશ ત્રિપુરા આસામ નાગાલેન્ડ અરુણાચલ પ્રદેશ ત્રિપુરા આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ઈલાબેન ભટ્ટનો જન્મ ક્યારે થયો હતો ? 7 સપ્ટેમ્બર, 1922 7 સપ્ટેમ્બર, 1941 7 સપ્ટેમ્બર, 1933 7 સપ્ટેમ્બર, 1955 7 સપ્ટેમ્બર, 1922 7 સપ્ટેમ્બર, 1941 7 સપ્ટેમ્બર, 1933 7 સપ્ટેમ્બર, 1955 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) વિશ્વ સુનામી જાગૃતિ દિવસ (World Tsunami Awareness Day) ક્યારે મનાવાય છે ? 6 નવેમ્બર 5 નવેમ્બર 4 નવેમ્બર 3 નવેમ્બર 6 નવેમ્બર 5 નવેમ્બર 4 નવેમ્બર 3 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) વિશ્વ મત્સ્ય ઉદ્યોગ (World Fisheries Day) ક્યારે મનાવાય છે ? 21 નવેમ્બર 23 નવેમ્બર 20 નવેમ્બર 22 નવેમ્બર 21 નવેમ્બર 23 નવેમ્બર 20 નવેમ્બર 22 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB)એ ક્યા સ્થળે 'નિવેશક દિદિ' પહેલ અંતર્ગત નાણાકીય સાક્ષરતા વધારવા માટે ભારતની પ્રથમ પાણી પર તરતી નાણાકીય સાક્ષરતા શિબિરનું આયોજન કર્યું હતું ? શ્રીનગર ગંગટોક ઈમ્ફાલ દેહરાદૂન શ્રીનગર ગંગટોક ઈમ્ફાલ દેહરાદૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP