Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District 400 મીટર લાંબી એક ટ્રેન 80 km/h ની ઝડપે દોડતાં, ફાટક આગળથી કેટલી સેકન્ડમાં પસાર થશે ? 12 સેકન્ડ 18 સેકન્ડ 30 સેકન્ડ 24 સેકન્ડ 12 સેકન્ડ 18 સેકન્ડ 30 સેકન્ડ 24 સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District નીચેનામાંથી કઈ જોડ સાચી નથી ? ભજન – તુલસીદાસ ગરબી – દયારામ છપ્પા - અખો પ્રભાતિયા – નરસિંહ મહેતા ભજન – તુલસીદાસ ગરબી – દયારામ છપ્પા - અખો પ્રભાતિયા – નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District બિહુ નૃત્ય ક્યા રાજયનું છે ? બિહાર આસામ ઓરિસ્સા બંગાળ બિહાર આસામ ઓરિસ્સા બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ કયો છે ? 26 મી જાન્યુઆરી 30 મી જાન્યુઆરી 1 લી મે 15 મી ઓગસ્ટ 26 મી જાન્યુઆરી 30 મી જાન્યુઆરી 1 લી મે 15 મી ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District રાજ્યમાં મુખ્યમંત્રી બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઇએ ? 30 35 45 25 30 35 45 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ચિલ્ડ્રન યુનિવર્સીટી ક્યાં આવેલી છે ? ભાવનગર વેરાવળ ગાંધીનગર જુનાગઢ ભાવનગર વેરાવળ ગાંધીનગર જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP