GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
ગુજરાતની પ્રસિદ્ધ નવલકથા 'સરસ્વતીચંદ્ર'ના સર્જક કોણ હતા ?

કવિ દલપતરામ
કવિ સુંદરમ્
ગોવર્ધનરામ ત્રિપાઠી
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
નીચેની પદ્ધતિની કઈ પદ્ધતિમાં આખર સ્ટૉકનું મૂલ્ય બજાર ભાવની નજીક હોય છે ?

FIFO
ભારિત સરેરાશ પદ્ધતિ
LIFO
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
નિવૃત્ત ઓડિટરને ___ અધિકાર નથી.

મિટિંગમાં સાંભળવાનો
કંપનીના સભ્ય તરીકે બોલવાનો
લેખિત રજૂઆત કરવાનો
તેની રજૂઆતોની વહેંચણી કરવાનો (ફેરવવાનો)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
નીચે આપેલ કહેવતનો સાચો અર્થવિકલ્પ શોધો.
બોડીને ત્યાં વળી કાંહકી કેવી ?

તે દરરોજ વાળ ઓળવાનું ભૂલી જાય છે.
બોડીને કાંસકી ખોવાઈ ગઈ.
જેને ખાવાનું ન હોય તેની પાસે સાધન ક્યાંથી ?
વાળમાંથી ગૂંચ કાઢી શકાતી નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP