કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને મહારાષ્ટ્રના ઔરંગાબાદ શહેરનું નામ બદલીને ‘છત્રપતિ સંભાજીનગર’ કરાયું. એક પણ નહીં મહારાષ્ટ્રના ઉસ્માનાબાદ શહેરનું નામ બદલીને ‘ધારાશિવ’ કરાયું. આપેલ બંને મહારાષ્ટ્રના ઔરંગાબાદ શહેરનું નામ બદલીને ‘છત્રપતિ સંભાજીનગર’ કરાયું. એક પણ નહીં મહારાષ્ટ્રના ઉસ્માનાબાદ શહેરનું નામ બદલીને ‘ધારાશિવ’ કરાયું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ક્યા રાજ્યે ‘આરોહિણી પહેલ’ તાલીમ કાર્યક્રમ શરૂ કર્યો ? આંધ્ર પ્રદેશ ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ હિમાચલ પ્રદેશ આંધ્ર પ્રદેશ ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) સ્ટાર્ટઅપ -20ની બે દિવસીય બેઠક ક્યા યોજાઈ ? હૈદરાબાદ નોઈડા પટના સુરત હૈદરાબાદ નોઈડા પટના સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ‘અલ્ટ્રાસેટ’ (ULTRASAT) ક્યા દેશનું પ્રથમ ટેલિસ્કોપ મિશન છે ? જાપાન ફ્રાન્સ ભારત ઈઝરાયેલ જાપાન ફ્રાન્સ ભારત ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ભારત 2030 સુધીમાં તેના ઉત્સર્જનની તીવ્રતામાં 2005ના સ્તરની સરખામણીએ GDPના ___ ટકા ઘટાડો કરશે. 45% 50% 35% 75% 45% 50% 35% 75% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) સેફર ઈન્ટરનેટ દિવસ (SID) ક્યારે મનાવાય છે ? ફેબ્રુઆરીના બીજા સપ્તાહના મંગળવારે ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહના ગુરુવારે ફેબ્રુઆરીના બીજા સપ્તાહના ગુરુવારે ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહના બીજા મંગળવારે ફેબ્રુઆરીના બીજા સપ્તાહના મંગળવારે ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહના ગુરુવારે ફેબ્રુઆરીના બીજા સપ્તાહના ગુરુવારે ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહના બીજા મંગળવારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP