ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) કયા અર્થશાસ્ત્રીએ ભારતના ગરીબીગ્રસ્ત લોકોના ઉત્થાન માટેની યોજનાઓ આપી હતી ? અમર્ત્ય સેન જોન મીરાન્ડ કેઈન્સ એ.સી. પીગુ જગદીશ ભગવતી અમર્ત્ય સેન જોન મીરાન્ડ કેઈન્સ એ.સી. પીગુ જગદીશ ભગવતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતની મધ્યસ્થ બેન્કનું નામ છે. રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા બેન્ક ઓફ ઈન્ડિયા ઈન્ડિયન ઓવરસીઝ બેન્ક રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા બેન્ક ઓફ ઈન્ડિયા ઈન્ડિયન ઓવરસીઝ બેન્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 1965માં એશિયાના પ્રથમ એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોનની સ્થાપના ___ માં થઈ. કરાંચી ઢાકા કંડલા કોલંબો કરાંચી ઢાકા કંડલા કોલંબો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી નથી ? પીળી ક્રાંતિ : ફળ અને ફૂલ નીલ ક્રાંતિ : માછલી અને દરિયાઇ ખોરાક સપ્તરંગી ક્રાંતિ : કૃષિ અને બાગાયત શ્વેત ક્રાંતિ : દૂધ અને દૂધની બનાવટો પીળી ક્રાંતિ : ફળ અને ફૂલ નીલ ક્રાંતિ : માછલી અને દરિયાઇ ખોરાક સપ્તરંગી ક્રાંતિ : કૃષિ અને બાગાયત શ્વેત ક્રાંતિ : દૂધ અને દૂધની બનાવટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી નજીકના ભૂતકાળમાં ભારતના આયાતમાં કયા ક્ષેત્રનો હિસ્સો સૌથી વધુ રહ્યો છે ? ઇલેક્ટ્રોનિક વસ્તુઓ મશીનરી પેટ્રોલિયમ ઉત્પાદો અને કાચું તેલ રત્નો અને આભૂષણો ઇલેક્ટ્રોનિક વસ્તુઓ મશીનરી પેટ્રોલિયમ ઉત્પાદો અને કાચું તેલ રત્નો અને આભૂષણો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં આર્થિક આયોજન માટે પંચવર્ષીય યોજનાઓ કઈ સાલથી અમલમાં આવી છે ? 1950 1952 1951 એકેય નહીં 1950 1952 1951 એકેય નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP