ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં ગરીબીના ગુણોત્તરનું આકલન કઈ આંકડાકીય માહિતીના આધારે થયેલ છે ? બેરોજગારી આવક ઉપભોગ ખર્ચ સંપત્તિ બેરોજગારી આવક ઉપભોગ ખર્ચ સંપત્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 1991માં આઈએમએફ દ્વારા સહાયના અનુદાન અંતર્ગત લાદવામાં આવેલ આર્થિક સુધારણા માટેની સૌથી અગત્યની શરતોમાંની એક નીચે મુજબ હતી. ગરીબીમાં ઘટાડો વ્યાજદરમાં વધારો રેપો રેટમાં ઘટાડો ભારતીય રૂપિયાનું અવમૂલ્યન ગરીબીમાં ઘટાડો વ્યાજદરમાં વધારો રેપો રેટમાં ઘટાડો ભારતીય રૂપિયાનું અવમૂલ્યન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 'ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા'ને રાષ્ટ્રીયકરણ બાદ કયા નામથી ઓળખવામાં આવે છે ? ઇન્ડિયન બેંક રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા બેન્ક ઓફ ઇન્ડિયા સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ઇન્ડિયન બેંક રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા બેન્ક ઓફ ઇન્ડિયા સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચે પૈકી લોખંડ-પોલાદનું કયું કેન્દ્ર રશિયાના સહયોગથી સ્થાપવામાં આવેલ હતું ? બોકારો પોલાદ કેન્દ્ર - ઝારખંડ વિજયનગર પોલાદ કેન્દ્ર - કર્ણાટક સેલમ પોલાદ કેન્દ્ર - તમિલનાડુ રાઉરકેલા પોલાદ કેન્દ્ર - ઓરિસ્સા બોકારો પોલાદ કેન્દ્ર - ઝારખંડ વિજયનગર પોલાદ કેન્દ્ર - કર્ણાટક સેલમ પોલાદ કેન્દ્ર - તમિલનાડુ રાઉરકેલા પોલાદ કેન્દ્ર - ઓરિસ્સા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) આવકવેરાની કલમ 80C હેઠળ નીચેના પૈકી ___ બાદ મળવાપાત્ર નથી. PPF નું રોકાણ જીવન વીમા પ્રીમિયમ સેવિંગ ખાતાનું વ્યાજ મકાન લોનનું મુદ્દલ PPF નું રોકાણ જીવન વીમા પ્રીમિયમ સેવિંગ ખાતાનું વ્યાજ મકાન લોનનું મુદ્દલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણનાં મુખ્ય હેતુઓ શું હતા ? આર્થિક આયોજન, કરવેરામાં ઘટાડો આર્થિક સુધારાઓ જમીન સુધારણા સમાજવાદી સમાજરચના આર્થિક આયોજન, કરવેરામાં ઘટાડો આર્થિક સુધારાઓ જમીન સુધારણા સમાજવાદી સમાજરચના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP