કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ભારતીય વાયુ સેનાએ ક્યા દેશની વાયુસેના સાથે કોપ ઈન્ડિયા એક્સરસાઈઝનું આયોજન ૫. બંગાળના કલાઈકુંડા એરબેઝ પર કર્યું હતું ? જાપાન ઈંગ્લેન્ડ અમેરિકા ફ્રાન્સ જાપાન ઈંગ્લેન્ડ અમેરિકા ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) બોહાગ બિહુ પાક ઉત્સવ ક્યા રાજ્યમાં મનાવાય છે ? આસામ કર્ણાટક હરિયાણા ઓડિશા આસામ કર્ણાટક હરિયાણા ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) 7મા ઈન્ડિયા-જાપાન ડિફેન્સ પોલિસી સંવાદનું આયોજન ક્યા કરાયું હતું ? નવી દિલ્હી મુંબઈ ગાંધીનગર બેંગલુરુ નવી દિલ્હી મુંબઈ ગાંધીનગર બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ ઈદુ મિશ્મી જનજાતિ કયા રાજ્ય સાથે સંબંધિત છે ? ત્રિપુરા મિઝોરમ મેઘાલય અરુણાચલ પ્રદેશ ત્રિપુરા મિઝોરમ મેઘાલય અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ વર્લ્ડ એનર્જી ટ્રાન્ઝિશન આઉટલુક રિપોર્ટ 2023 કોણે જાહેર કર્યો ? ઈન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ ઈન્ટરનેશનલ એનર્જી એજન્સી (IEA) ઈન્ટરનેશનલ રિન્યૂએબલ એનર્જી એજન્સી (IRENA) ઈન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ ઈન્ટરનેશનલ એનર્જી એજન્સી (IEA) ઈન્ટરનેશનલ રિન્યૂએબલ એનર્જી એજન્સી (IRENA) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં કેન્દ્રીય કેબિનેટે ક્યા રાજ્યમાં એડવાન્સ્ડ ગ્રેવિટેશનલ વેવ ડિટેક્ટર પ્રોજેક્ટને મંજૂરી આપી ? આંધ્ર પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ આંધ્ર પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP