કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
તાજેતરમાં ભારતીય નૌસેનાએ ક્યા સ્થળે ઓફશોર સિક્યોરિટી એક્સરસાઈઝ ‘પ્રસ્થાન’નું આયોજન કર્યું ?

કોચીન
પણજી
વિશાખાપટ્ટનમ
મુંબઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
તાજેતરમાં ક્યા રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં પહેલીવાર ‘વોટ ફ્રોમ હોમ' પહેલની શરૂઆત કરવામાં આવી ?

ત્રિપુરા
કર્ણાટક
નાગાલેન્ડ
મેઘાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP