કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ક્યા રાજ્યમાં ગજ ઉત્સવ મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું ? ઓડિશા મેઘાલય કેરળ આસામ ઓડિશા મેઘાલય કેરળ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) વિદ્યાર્થીઓમાં ઉદ્યોગસાહસિકતા અને કૌશલ્ય વિકસાવવા માટે કઈ રાજ્ય સરકાર ‘તેજસ્વી પ્રોગ્રામ’ શરૂ કરી રહી છે ? મહારાષ્ટ્ર તેલંગાણા મધ્યપ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર તેલંગાણા મધ્યપ્રદેશ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ત્રીજા ઈન્ડિયા જસ્ટિસ રિપોર્ટ 2022 અનુસાર, ક્યું રાજ્ય ન્યાય પ્રદાન કરવામાં મોટા રાજ્યની શ્રેણીમાં પ્રથમ ક્રમે છે ? ગુજરાત કર્ણાટક મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ગુજરાત કર્ણાટક મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ખોંગજોમ દિવસ ક્યારે મનાવાય છે ? 24 એપ્રિલ 21 એપ્રિલ 23 એપ્રિલ 25 એપ્રિલ 24 એપ્રિલ 21 એપ્રિલ 23 એપ્રિલ 25 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) વિશ્વ હીમોફિલિયા દિવસ (World Haemophilia Day) ક્યારે મનાવાય છે ? 17 એપ્રિલ 14 એપ્રિલ 16 એપ્રિલ 15 એપ્રિલ 17 એપ્રિલ 14 એપ્રિલ 16 એપ્રિલ 15 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા દેશે અવકાશમાં પ્રથમ ઓપરેશનલ સેટેલાઈટ તાઈફા-1 લૉન્ચ કર્યો ? એક પણ નહીં ઘાના કેન્યા ઈજિપ્ત એક પણ નહીં ઘાના કેન્યા ઈજિપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP