કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ‘જળ બજેટ’ અપનાવનારું પ્રથમ રાજ્ય ક્યું બન્યું ? આંધ્ર પ્રદેશ કેરળ રાજસ્થાન તમિલનાડુ આંધ્ર પ્રદેશ કેરળ રાજસ્થાન તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા દેશે બેસ્ટિલ ડે પરેડના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ પાઠવ્યું ? UK રશિયા ફ્રાન્સ જર્મની UK રશિયા ફ્રાન્સ જર્મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા દેશે અવકાશમાં પ્રથમ ઓપરેશનલ સેટેલાઈટ તાઈફા-1 લૉન્ચ કર્યો ? એક પણ નહીં કેન્યા ઘાના ઈજિપ્ત એક પણ નહીં કેન્યા ઘાના ઈજિપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) મોટાપાયે રોકાણના પ્રોજેક્ટને આકર્ષવા માટે ક્યા દેશે ‘ગોલ્ડન લાઈસન્સ’ પહેલ શરૂ કરી ? જર્મની બહેરિન ઘાના જાપાન જર્મની બહેરિન ઘાના જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) બાલિકાતન અભ્યાસ ક્યા બે દેશો વચ્ચે આયોજિત થાય છે ? અમેરિકા અને પાકિસ્તાન અમેરિકા અને ફિલિપાઈન્સ ચીન અને શ્રીલંકા ચીન અને પાકિસ્તાન અમેરિકા અને પાકિસ્તાન અમેરિકા અને ફિલિપાઈન્સ ચીન અને શ્રીલંકા ચીન અને પાકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ભારત સરકારનું લક્ષ્ય ભારતને ક્યા વર્ષ સુધીમાં એક ટ્રિલિયન ડોલરનું પ્રવાસન અર્થતંત્ર બનાવવાનું છે ? 2047 2025 2030 2050 2047 2025 2030 2050 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP