કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા મંત્રાલયે નેશનલ ક્લાઈમેટ વલ્નેરેબિલિટી ઈન્ડેક્સ વિકસિત કર્યો ? વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય એકપણ નહીં પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય એકપણ નહીં પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા દેશે ઓપરેશન જોઈન્ટ સ્વોર્ડ લશ્કરી કવાયત હાથ ધરી ? ઓસ્ટ્રેલિયા ફ્રાન્સ ઈજિપ્ત ચીન ઓસ્ટ્રેલિયા ફ્રાન્સ ઈજિપ્ત ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) સાયબર સુરક્ષિત ભારત ક્યા મંત્રાલયની પહેલ છે ? વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય એકપણ નહીં ગૃહ મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય એકપણ નહીં ગૃહ મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન હ્યુમન વાઈલ્ડલાઈફ કોનફ્લિક્ટ એન્ડ કોએકિઝસ્ટન્સની યજમાની ક્યો દેશ કરી રહ્યો છે ? અમેરિકા રશિયા UK જર્મની અમેરિકા રશિયા UK જર્મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા રાજ્યના શિવગંગઈ જિલ્લાની મનામદુરઈ માટીના વાસણોને GI ટેગ આપવામાં આવ્યો ? કર્ણાટક મહારાષ્ટ્ર તમિલનાડુ કેરળ કર્ણાટક મહારાષ્ટ્ર તમિલનાડુ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ગ્લોબલ કોન્ફરન્સ ઓન કમ્પ્રેસ્ડ બાયોગેસનું આયોજન ક્યા દેશમાં કરાયું ? ચીન અમેરિકા ભારત કેનેડા ચીન અમેરિકા ભારત કેનેડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP