કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) વિશ્વ એથ્લેટિક્સ દિવસ ક્યારે મનાવાય છે ? 18 મે 7 મે 8 મે 9 મે 18 મે 7 મે 8 મે 9 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) વિશ્વ કાચબા દિવસ (World Turtle Day) ક્યારે મનાવાય છે ? 21 મે 24 મે 23 મે 29 મે 21 મે 24 મે 23 મે 29 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ભારતની G20 અધ્યક્ષતા અંતર્ગત સાયન્સ 20 એન્ગેજમેન્ટ ગ્રૂપની બેઠક ક્યા યોજાઈ ? લક્ષદ્વીપ લદાખ બેંગલુરુ પોંડીચેરી લક્ષદ્વીપ લદાખ બેંગલુરુ પોંડીચેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) સંપૂર્ણપણે ઈ-ગવર્નન્સ ધરાવતું ભારતનું પ્રથમ રાજ્ય ક્યું બન્યું ? ગોવા કેરળ તેલંગાણા ઉત્તરાખંડ ગોવા કેરળ તેલંગાણા ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા રાજ્યે 5G ટેકનોલોજી ટ્રેઈનિંગ પ્રોગ્રામ શરૂ કર્યો ? હરિયાણા કર્ણાટક રાજસ્થાન ઉત્તર પ્રદેશ હરિયાણા કર્ણાટક રાજસ્થાન ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) નીતિ આયોગના વાર્ષિક સ્વાસ્થ્ય સૂચકાંક 2020-21માં મોટા રાજ્યોની શ્રેણીમાં ક્યું રાજ્ય ટોચના પ્રદર્શનકર્તા તરીકે ઉભરી આવ્યું ? તમિલનાડુ મધ્ય પ્રદેશ તેલંગાણા કેરળ તમિલનાડુ મધ્ય પ્રદેશ તેલંગાણા કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP