કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ ક્યારે મનાવાય છે ? 12 મે 10 મે 2 મે 11 મે 12 મે 10 મે 2 મે 11 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા શહેરમાં ‘બુદ્ધમ શરણમ ગચ્છામી' એકિઝબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું ? ભોપાલ અમદાવાદ મુંબઈ નવી દિલ્હી ભોપાલ અમદાવાદ મુંબઈ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) કઈ સંસ્થા લાઈટ ટેન્ક જોરાવર વિકસિત કરી રહી છે ? L&T આપેલ બંને DRDO એક પણ નહીં L&T આપેલ બંને DRDO એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO)ના પ્રોજેક્ટ દંતકની સ્થાપના કરી ? બાંગ્લાદેશ શ્રીલંકા નેપાળ ભૂટાન બાંગ્લાદેશ શ્રીલંકા નેપાળ ભૂટાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) મગજ અને કરોડરજ્જુમાં ગાંઠો શોધવા માટે કઈ સંસ્થાએ મશીન લર્નિંગ ટૂલ વિકસાવ્યું ? IIT દિલ્હી IIT મુંબઈ IIT મદ્રાસ IIT કાનપુર IIT દિલ્હી IIT મુંબઈ IIT મદ્રાસ IIT કાનપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ભારતની યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI) સિસ્ટમમાં જોડાવા ક્યા દેશે રસ દર્શાવ્યો છે ? એક પણ નહીં ડેન્માર્ક જાપાન ઓસ્ટ્રેલિયા એક પણ નહીં ડેન્માર્ક જાપાન ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP