કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા દેશને સહાયતા પ્રદાન કરવા માટે ભારતે ‘ઓપરેશન કરુણા’ શરૂ કર્યું ? મ્યાનમાર તુર્કિયે શ્રીલંકા અફઘાનિસ્તાન મ્યાનમાર તુર્કિયે શ્રીલંકા અફઘાનિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO)ના પ્રોજેક્ટ દંતકની સ્થાપના કરી ? નેપાળ બાંગ્લાદેશ શ્રીલંકા ભૂટાન નેપાળ બાંગ્લાદેશ શ્રીલંકા ભૂટાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે MSMEને COVID-19 સમયગાળાને રાહત આપવા માટે 'વિવાદ સે વિશ્વાસ' યોજના લૉન્ચ કરી છે. આપેલ બંને એક પણ નહીં આ યોજનાની ઘોષણા કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારામને કેન્દ્રીય બજેટ 2023-24માં કરી હતી. નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે MSMEને COVID-19 સમયગાળાને રાહત આપવા માટે 'વિવાદ સે વિશ્વાસ' યોજના લૉન્ચ કરી છે. આપેલ બંને એક પણ નહીં આ યોજનાની ઘોષણા કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારામને કેન્દ્રીય બજેટ 2023-24માં કરી હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) 44મી ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઈઝેશનની COPOLCO કોન્ફરન્સ, 2023ની યજમાની ક્યો દેશ કરશે ? ચીન ફિનલેન્ડ ભારત સ્વિત્ઝર્લેન્ડ ચીન ફિનલેન્ડ ભારત સ્વિત્ઝર્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ક્યા રાજ્યમાં સેન્ટર ફોર ઈનોવેશન ઈન્ક્યુબેશન રિસર્ચ એન્ડ આંત્રપ્રિન્યોરશિપ (C-i2RE)નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ? તેલંગાણા ઝારખંડ ગોવા મણિપુર તેલંગાણા ઝારખંડ ગોવા મણિપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI)ના ચેરપર્સન તરીકે કોની નિયુક્તિ કરાઈ ? મનીષા શર્મા રવનીત કૌર રાધિકા ગુપ્તા મહિમા મિશ્રા મનીષા શર્મા રવનીત કૌર રાધિકા ગુપ્તા મહિમા મિશ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP