કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) કઈ સંસ્થા લાઈટ ટેન્ક જોરાવર વિકસિત કરી રહી છે ? આપેલ બંને DRDO L&T એક પણ નહીં આપેલ બંને DRDO L&T એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા બીચ પર G20 મેગા બીચ ક્લીન અપ અભિયાનનું આયોજન કરાયું હતું ? ચેરાઈબીચ, કોચીન જુહુ બીચ, મુંબઈ કોણાર્ક બીચ બાગા બીચ, ગોવા ચેરાઈબીચ, કોચીન જુહુ બીચ, મુંબઈ કોણાર્ક બીચ બાગા બીચ, ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહે ક્યા સ્થળે નેશનલ ઍકૅડમી ઓફ કોસ્ટલ પોલિસિંગ (NACP)ના પરીસરનું ઉદ્ઘાટન કર્યું ? હજીરા ઓખા એકપણ નહીં જામનગર હજીરા ઓખા એકપણ નહીં જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) FAME-II (Faster Adoption and Manufacturing of Hybrid and electric Vehicles in India) યોજનાનું અમલીકરણ ક્યું મંત્રાલય કરે છે ? વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય MSME મંત્રાલય ભારે ઉદ્યોગ મંત્રાલય નાણાં મંત્રાલય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય MSME મંત્રાલય ભારે ઉદ્યોગ મંત્રાલય નાણાં મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) SCO સ્ટાર્ટઅપ ફોરમ 2023નું આયોજન ક્યા શહેરમાં કરવામાં આવ્યું હતું ? પુણે નવી દિલ્હી જોધપુર હૈદરાબાદ પુણે નવી દિલ્હી જોધપુર હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) વિશ્વ એઈડ્સ વેક્સિન દિવસ (World AIDS Vaccine Day) ક્યારે મનાવાય છે ? 16 મે 19 મે 1 મે 18 મે 16 મે 19 મે 1 મે 18 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP