કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) મહિલાઓ માટે સુરક્ષિત કાર્યસ્થળોને પ્રોત્સાહન આપવા માટે ક્યા રાજ્યમાં ‘સાહસ’ પહેલ શરૂ કરાઈ ? નાગાલેન્ડ રાજસ્થાન બિહાર તેલંગાણા નાગાલેન્ડ રાજસ્થાન બિહાર તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ભારતની પ્રથમ અન્ડરસી ટ્વિન ટનલ ક્યાં શરૂ કરવામાં આવશે ? મુંબઈ કોલકાતા વિશાખાપટ્ટનમ્ કોચીન મુંબઈ કોલકાતા વિશાખાપટ્ટનમ્ કોચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO)ના પ્રોજેક્ટ દંતકની સ્થાપના કરી ? ભૂટાન શ્રીલંકા નેપાળ બાંગ્લાદેશ ભૂટાન શ્રીલંકા નેપાળ બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. વર્ષ 2023ને આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ (IYM) તરીકે જાહેર કરવામાં આવ્યું છે. જાડા અનાજ (મિલેટ)ને કેન્દ્રીય બજેટ 2023-24માં ‘શ્રી અન્ન’ નામ આપવામાં આવ્યું છે. આપેલ તમામ ભારત સરકારે નેશનલ એગ્રિકલ્ચરલ કોઓપરેટીવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (NAFED)ના સહયોગથી પહેલું મિલેટ્સ એક્સપીરિયન્સ સેન્ટર (MEC) શરૂ કર્યું છે. વર્ષ 2023ને આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ (IYM) તરીકે જાહેર કરવામાં આવ્યું છે. જાડા અનાજ (મિલેટ)ને કેન્દ્રીય બજેટ 2023-24માં ‘શ્રી અન્ન’ નામ આપવામાં આવ્યું છે. આપેલ તમામ ભારત સરકારે નેશનલ એગ્રિકલ્ચરલ કોઓપરેટીવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (NAFED)ના સહયોગથી પહેલું મિલેટ્સ એક્સપીરિયન્સ સેન્ટર (MEC) શરૂ કર્યું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં કોર્પોરેટ બાબતોના મંત્રાલય દ્વારા સ્થાપિત C-PACEનું પૂરું નામ જણાવો. સેન્ટર ફોર પાવર એક્સેલરેટેડ કોર્પોરેટ એકિઝટ સેન્ટર ફોર પ્રોસેસિંગ એક્સેલરેટેડ કોર્પોરેટ એકિઝટ સેન્ટર ફોર પાવર ઑટોમેટેડ કોર્પોરેટ એકિઝટ સેન્ટર ફોર પ્રોસેસિંગ એક્સેલરેટેડ કોર્પોરેટ એક્સપિરિયન્સ સેન્ટર ફોર પાવર એક્સેલરેટેડ કોર્પોરેટ એકિઝટ સેન્ટર ફોર પ્રોસેસિંગ એક્સેલરેટેડ કોર્પોરેટ એકિઝટ સેન્ટર ફોર પાવર ઑટોમેટેડ કોર્પોરેટ એકિઝટ સેન્ટર ફોર પ્રોસેસિંગ એક્સેલરેટેડ કોર્પોરેટ એક્સપિરિયન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) SCO સ્ટાર્ટઅપ ફોરમ 2023નું આયોજન ક્યા શહેરમાં કરાયું હતું ? ભોપાલ નવી દિલ્હી હૈદરાબાદ બેંગલુરુ ભોપાલ નવી દિલ્હી હૈદરાબાદ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP