કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) 'ધ ગોલ્ડન યર્સ ઃ ધ મેની જોય્સ ઓફ લિવિંગ એ ગુડ લોંગ લાઈફ’ નામના પુસ્તકના લેખક કોણ છે ? સલમાન રશ્દિ શશિ થરૂર રસ્કિન બોન્ડ નેહા ખરે સલમાન રશ્દિ શશિ થરૂર રસ્કિન બોન્ડ નેહા ખરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) મનરેગા શ્રમિકો માટે વેલ્ફેર ફંડ શરૂ કરનારું પ્રથમ રાજ્ય ક્યું બન્યું ? નાગાલેન્ડ ઝારખંડ કર્ણાટક કેરળ નાગાલેન્ડ ઝારખંડ કર્ણાટક કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા રાજ્યના વાયનાડ જિલ્લાએ ઓપન ડેફિકેશન ફ્રી (ODF) પ્લસમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે ? આંધ્ર પ્રદેશ કેરળ કર્ણાટક તમિલનાડુ આંધ્ર પ્રદેશ કેરળ કર્ણાટક તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) વિશ્વ ટુના (એક પ્રકારની માછલી) દિવસ ક્યારે મનાવાય છે ? 7 મે 5 મે 11 મે 2 મે 7 મે 5 મે 11 મે 2 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં નવા સંસદ ભવનની સાથે ‘સેંગોલ'ની સ્થાપના કરવામાં આવી છે, તે ક્યા શાસનકાળનું પ્રતિક છે ? ગુપ્ત મૌર્ય સોલંકી તમિલ ગુપ્ત મૌર્ય સોલંકી તમિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સ્ટાર્ટઅપ ફોરમ 2023નું આયોજન ક્યા કરવામાં આવ્યું ? નવી દિલ્હી અમદાવાદ નાગપુર ભોપાલ નવી દિલ્હી અમદાવાદ નાગપુર ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP