કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023)
તાજેતરમાં ક્યા રાજ્યમાં અરાકુ વેલી કોફી અને કાળા મરી માટે ઓર્ગેનિક સર્ટિફિકેટ મળ્યું ?

આંધ્ર પ્રદેશ
મહારાષ્ટ્ર
કર્ણાટક
અરુણાચલ પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023)
તાજેતરમાં કઈ સંસ્થાએ ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન સ્પેસક્રાફ્ટ મિશન ઓપરેશનન્સ (SMOPS-2023)નું આયોજન કર્યું હતું ?

IIT મદ્રાસ
ISRO
IISc બેંગલુરુ
DRDO

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023)
તાજેતરમાં ક્યા રાજ્યે એશિયાની સૌથી મોટી કલસ્ટર વિકાસ યોજના લૉન્ચ કરી ?

મધ્ય પ્રદેશ
આંધ્ર પ્રદેશ
રાજસ્થાન
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP