કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) જમીનના એક ભાગને ખેડતા એક વ્યક્તિનું ચિત્રિત મેસોલિથિક કાળનું રોક પેઈન્ટિંગ ક્યા રાજ્યમાંથી મળી આવ્યું છે ? રાજસ્થાન આંધ્ર પ્રદેશ કર્ણાટક મહારાષ્ટ્ર રાજસ્થાન આંધ્ર પ્રદેશ કર્ણાટક મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) ઈકોનોમિક ઈન્ટેલિજન્સ યુનિટ (EIU) દ્વારા પ્રકાશિત ગ્લોબલ લિવેબિલિટી ઈન્ડેક્સ 2023 મુજબ વિશ્વમાં ક્યું શહેર રહેવા માટે સૌથી યોગ્ય શહેર છે ? પેરિસ સીડની વિયેના શાંઘાઈ પેરિસ સીડની વિયેના શાંઘાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) ‘સ્ટાર્ટઅપ ઈન્ડિયા' યોજના ક્યા વર્ષે લૉન્ચ કરવામાં આવી હતી ? 2012 2018 2015 2016 2012 2018 2015 2016 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ આમચાંગ વન્યજીવ અભયારણ્ય ક્યા રાજ્યમાં આવેલું છે ? અરુણાચલ પ્રદેશ આસામ ત્રિપુરા મેઘાલય અરુણાચલ પ્રદેશ આસામ ત્રિપુરા મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા મંત્રાલયે ‘સાગર સમૃદ્ધિ’ ઓનલાઈન ડ્રેજિંગ મોનિટરિંગ સિસ્ટમ લૉન્ચ કરી ? બંદર, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય આપેલ પૈકી એકપણ નહીં બંદર, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય આપેલ પૈકી એકપણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ભારતે પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે ક્યા સંગઠન સાથે સમજૂતી કરી ? વર્લ્ડ બેંક WMO UNICEF UNWTO વર્લ્ડ બેંક WMO UNICEF UNWTO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP