કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા રાજ્યમાં નેશનલ સીકલ સેલ એનિમિયા એલિમિનેશન મિશન લૉન્ચ કર્યું ?

ઉત્તર પ્રદેશ
મહારાષ્ટ્ર
મધ્ય પ્રદેશ
કર્ણાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
નીતિ આયોગના એક્સપોર્ટ પ્રીપેર્ડનેસ ઈન્ડેક્સ 2022માં ક્યું રાજ્ય ટોચના સ્થાને છે ?

ગુજરાત
કેરળ
મહારાષ્ટ્ર
તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
તાજેતરમાં ક્યા દેશે સુપ્રીમ કોર્ટની સત્તાઓને મર્યાદિત કરવા સંસદમાંથી વિધેયક પસાર કર્યું ?

ઈટલી
ઈઝરાયેલ
નોર્વે
ઈજિપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP