કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ 'નેશનલ સ્પેસ મિશન ફોર અર્થ ઓબ્ઝર્વેશન’ ક્યા દેશ સાથે સંબંધિત છે ? UK ઑસ્ટ્રેલિયા જાપાન સિંગાપુર UK ઑસ્ટ્રેલિયા જાપાન સિંગાપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં વિલ્સન લિટલ પેંગ્વિનના અવશેષો ક્યા દેશમાં શોધવામાં આવ્યા છે ? માલદીવ એક પણ નહીં ન્યૂઝિલેન્ડ ઓસ્ટ્રેલિયા માલદીવ એક પણ નહીં ન્યૂઝિલેન્ડ ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા સંગઠને સાત વર્ષના અંતરાલ બાદ ‘ઓઝોન-UV બુલેટિન’ જારી કર્યું ? WHO UNICEF WMO IUCN WHO UNICEF WMO IUCN ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) રાષ્ટ્રીય કેરી દિવસ (National Mango Day) ક્યારે મનાવાય છે ? 25 જુલાઈ 22 જુલાઈ 24 જુલાઈ 23 જુલાઈ 25 જુલાઈ 22 જુલાઈ 24 જુલાઈ 23 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા દેશનો ક્રિકેટર સ્ટુઅર્ટ બ્રોડ ટેસ્ટ ક્રિકેટમાં 600 વિકેટ ઝડપનારો બીજો બોલર બન્યો ? દક્ષિણ આફ્રિકા ન્યૂઝિલેન્ડ ઑસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ દક્ષિણ આફ્રિકા ન્યૂઝિલેન્ડ ઑસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) હેનલે પાસપોર્ટ ઈન્ડેક્સ 2023માં ભારતનું સ્થાન કેટલામું છે ? 71મું 85મું 80મું 51મું 71મું 85મું 80મું 51મું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP