કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) વિશ્વનું સૌથી મોટું ઓફિસ કોમ્પ્લેક્સ ડાયમંડ બોર્સ ક્યા શહેરમાં બની રહ્યું છે ? અમદાવાદ બેંગલુરુ સુરત મુંબઈ અમદાવાદ બેંગલુરુ સુરત મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) વિશ્વ મસ્તિષ્ક દિવસ (World Brain Day) ક્યારે મનાવાય છે ? 23 જુલાઈ 22 જુલાઈ 21 જુલાઈ 20 જુલાઈ 23 જુલાઈ 22 જુલાઈ 21 જુલાઈ 20 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) ICCએ જૂન મહિનાના ‘પ્લેયર ઓફ ધ મંથ’ તરીકે કોની પસંદગી કરી ? વાનિંદુ હસારંગા આપેલ બંને એક પણ નહીં એશલે ગાર્ડનર વાનિંદુ હસારંગા આપેલ બંને એક પણ નહીં એશલે ગાર્ડનર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. એક પણ નહીં ધર્મ ચક્ર દિવસ ભગવાન બુદ્ધને જ્ઞાન પ્રાપ્તિ બાદ પહેલા ઉપદેશની સ્મૃતિમાં મનાવાય છે. આપેલ બંને અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે ધર્મચક્ર દિવસ મનાવાય છે. એક પણ નહીં ધર્મ ચક્ર દિવસ ભગવાન બુદ્ધને જ્ઞાન પ્રાપ્તિ બાદ પહેલા ઉપદેશની સ્મૃતિમાં મનાવાય છે. આપેલ બંને અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે ધર્મચક્ર દિવસ મનાવાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) એશિયન સર્ફિંગ ચેમ્પિયનશિપ 2023નું આયોજન ક્યા દેશમાં કરવામાં આવશે ? ઑસ્ટ્રેલિયા UAE માલદીવ અમેરિકા ઑસ્ટ્રેલિયા UAE માલદીવ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા દેશે ગુઈલેન-બેરે સિન્ડ્રોમ (GBS = દુર્લભ ન્યૂરોલોજિકલ વિકૃતિ)ના કેસોમાં વધારો થતા રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી ? કોંગો ઈજિપ્ત પેરુ કેન્યા કોંગો ઈજિપ્ત પેરુ કેન્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP