કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ લવાસા હિલ સ્ટેશન ક્યા રાજ્યમાં આવેલું છે ? કેરળ મહારાષ્ટ્ર કર્ણાટક ગોવા કેરળ મહારાષ્ટ્ર કર્ણાટક ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) ગ્લોબલ પીસ ઈન્ડેક્સમાં ભારતનો ક્રમ કેટલામો છે ? 126મો 127મો 125મો 128મો 126મો 127મો 125મો 128મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ લુવર મ્યુઝિયમ (Louver Museum) ક્યા દેશમાં સ્થિત છે ? ઈંગ્લેન્ડ અમેરિકા ઑસ્ટ્રેલિયા ફ્રાન્સ ઈંગ્લેન્ડ અમેરિકા ઑસ્ટ્રેલિયા ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા દેશે સુપ્રીમ કોર્ટની સત્તાઓને મર્યાદિત કરવા સંસદમાંથી વિધેયક પસાર કર્યું ? ઈજિપ્ત ઈટલી નોર્વે ઈઝરાયેલ ઈજિપ્ત ઈટલી નોર્વે ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) વિશ્વ મસ્તિષ્ક દિવસ (World Brain Day) ક્યારે મનાવાય છે ? 23 જુલાઈ 21 જુલાઈ 22 જુલાઈ 20 જુલાઈ 23 જુલાઈ 21 જુલાઈ 22 જુલાઈ 20 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને એક પણ નહીં ધર્મ ચક્ર દિવસ ભગવાન બુદ્ધને જ્ઞાન પ્રાપ્તિ બાદ પહેલા ઉપદેશની સ્મૃતિમાં મનાવાય છે. અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે ધર્મચક્ર દિવસ મનાવાય છે. આપેલ બંને એક પણ નહીં ધર્મ ચક્ર દિવસ ભગવાન બુદ્ધને જ્ઞાન પ્રાપ્તિ બાદ પહેલા ઉપદેશની સ્મૃતિમાં મનાવાય છે. અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે ધર્મચક્ર દિવસ મનાવાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP