કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
તાજેતરમાં ક્યા રાજ્યમાં નૂર શેખાવતને પ્રથમ ટ્રાન્સજેન્ડર બર્થ સર્ટિફિકેટ આપવામાં આવ્યું ?

ઓડિશા
આસામ
રાજસ્થાન
સિક્કિમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
તાજેતરમાં આંધ્ર પ્રદેશના ક્યા શહેરમાં સાઈ હિરા ગ્લોબલ કન્વેન્શન સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ?

વિજયવાડા
પુટ્ટાપાર્થી
તિરુપતિ
વિશાખાપટ્ટનમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

આપેલ બંને
ઈંગ્લિશ ચેનલ તરીને પાર કરનારો પ્રથમ ભારતીય વ્યક્તિ મિહિર સેન છે.
મુંબઈનો અંશુમન ઝિંગરન નોર્થ ચેનલ તરીને પાર કરનારો સૌથી નાની વયનો વ્યક્તિ છે.
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP