કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
તાજેતરમાં ક્યા પરિસરમાં પ્રવેશ માટે ‘સુસ્વાગતમ’ પોર્ટલ લૉન્ચ કરાયું ?

રાષ્ટ્રપતિ ભવન
લાલ કિલ્લો
સુપ્રીમ કોર્ટ
સંસદ ભવન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
તાજેતરના અહેવાલ અનુસાર, વિદેશી પ્રવાસીઓને આકર્ષવામાં ક્યું રાજ્ય પ્રથમ સ્થાને છે ?

તમિલનાડુ
ગુજરાત
મહારાષ્ટ્ર
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા દિવસને રાષ્ટ્રીય અવકાશ દિવસ (National Space Day) ઘોષિત કર્યો ?

21 ઑગસ્ટ
22 ઑગસ્ટ
23 ઑગસ્ટ
24 ઑગસ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP