કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) રેસિંગ પ્રમોશન પ્રા.લિ.એ ક્યા શહેરમાં નવી સ્ટ્રીટ સર્કિટ લૉન્ચ કરી ? પણજી ચેન્નાઈ બેંગલુરુ કોચી પણજી ચેન્નાઈ બેંગલુરુ કોચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ ટિટિકાકા સરોવર ક્યા આવેલું છે ? કેનેડા રશિયા ઑસ્ટ્રેલિયા દક્ષિણ અમેરિકા કેનેડા રશિયા ઑસ્ટ્રેલિયા દક્ષિણ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. એક પણ નહીં આપેલ બંને ભારતના પહેલા સ્વદેશી ઈ-ટ્રેક્ટર CSIR Prima ET11નું અનાવરણ કરવામાં આવ્યું. CSIR Prima ET11નો વિકાસ સેન્ટ્રલ મિકેનિકલ એન્જિનિયરિંગ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (CMERI)એ કર્યો છે. એક પણ નહીં આપેલ બંને ભારતના પહેલા સ્વદેશી ઈ-ટ્રેક્ટર CSIR Prima ET11નું અનાવરણ કરવામાં આવ્યું. CSIR Prima ET11નો વિકાસ સેન્ટ્રલ મિકેનિકલ એન્જિનિયરિંગ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (CMERI)એ કર્યો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) સ્માર્ટ સિટીઝ મિશન (SCM)ની શરૂઆત ક્યા વર્ષે કરવામાં આવી હતી ? વર્ષ 2013 વર્ષ 2018 વર્ષ 2017 વર્ષ 2015 વર્ષ 2013 વર્ષ 2018 વર્ષ 2017 વર્ષ 2015 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા રાજ્યે ભારતનું પ્રથમ એગ્રિકલ્ચરલ ડેટા એક્સચેન્જ (ADeX) લૉન્ચ કર્યું ? આંધ્ર પ્રદેશ તેલંગાણા મહારાષ્ટ્ર રાજસ્થાન આંધ્ર પ્રદેશ તેલંગાણા મહારાષ્ટ્ર રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ક્યા રાજ્યની સરકાર ગુરુ ગોરખનાથ બોર્ડની સ્થાપના કરશે ? રાજસ્થાન મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ઉત્તરાખંડ રાજસ્થાન મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP