કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2023 (Current Affairs September 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ ‘ઓપરેશન મુસ્કાન’ ક્યા શહેરમાં લાગુ કરવામાં આવ્યું હતું ? શ્રીનગર ચેન્નાઈ મુંબઈ અમદાવાદ શ્રીનગર ચેન્નાઈ મુંબઈ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2023 (Current Affairs September 2023) જ્યોર્જિયાએ સત્તાવાર રીતે ક્યા મહિનાને ‘હિન્દુ વિરાસત મહિનો’ ઘોષિત કર્યો ? નવેમ્બર સપ્ટેમ્બર ઓક્ટોબર ડિસેમ્બર નવેમ્બર સપ્ટેમ્બર ઓક્ટોબર ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2023 (Current Affairs September 2023) ‘કાશી કલ્ચર પાથવે’ (Kashi Culture Pathway) ડોક્યુમેન્ટ ક્યા ગ્રૂપ સાથે સંબંધિત છે ? G20 ADB SAARC SCO G20 ADB SAARC SCO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2023 (Current Affairs September 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં સ્થિત કાકરાપાર પરમાણુ ઊર્જા પ્લાન્ટના યુનિટ-3એ સંપૂર્ણ ક્ષમતાથી કાર્ય શરૂ કર્યું ? ગુજરાત મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2023 (Current Affairs September 2023) ભારત એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB) સાથે ભાગીદારીમાં ક્યા શહેરમાં ક્લાઈમેટ ચેન્જ એન્ડ હેલ્થ હબ ખોલશે ? નવી દિલ્હી ગાંધીનગર બેંગલુરુ મુંબઈ નવી દિલ્હી ગાંધીનગર બેંગલુરુ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2023 (Current Affairs September 2023) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ક્યા શહેરમાં મહાત્મા ગાંધીની પ્રતિમા અને ગાંધી વાટિકાનું અનાવરણ કર્યું ? મુંબઈ ભોપાલ અમદાવાદ નવી દિલ્હી મુંબઈ ભોપાલ અમદાવાદ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP