ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
"હિન્દુ વૃદ્ધિદર" નો ખ્યાલ કોને આવ્યો ?

એમ.એસ. આહલુવાલીયા
એમ.એસ. સ્વામીનાથન
રાજકૃષ્ણ
પી.સી.મહાલનોબિસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેના પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી નથી ?

શ્વેત ક્રાંતિ : દૂધ અને દૂધની બનાવટો
સપ્તરંગી ક્રાંતિ : કૃષિ અને બાગાયત
પીળી ક્રાંતિ : ફળ અને ફૂલ
નીલ ક્રાંતિ : માછલી અને દરિયાઇ ખોરાક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP