નફો અને ખોટ (Profit and Loss) એક વસ્તુ વેચતા મૂળકિંમતના 4/3ગણી રકમ મળે છે. તો કેટલા ટકા નફો થાય ? 25 33(1/3) 11(1/9) 20 25 33(1/3) 11(1/9) 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક વેપા૨ી બે શર્ટ 1,050 રૂપિયામાં ખરીદે છે. પ્રથમ શર્ટ 16% નફાથી અને બીજુ શર્ટ 12% ખોટથી વેચતા વેપા૨ીને નફો નુકસાન થતો નથી. પ્રથમ શર્ટની કિંમત શોધો. 450 500 600 400 450 500 600 400 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) 8 કેળાની વેચાણ કિંમત 9 કેળાની મૂળ કિંમત જેટલી હોય તો કેટલા ટકા નફો થાય ? 11 10 9.5 12.5 11 10 9.5 12.5 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP નફો = 9 - 8 = 1 8 1 100 (?) (100×1) /8 = 12.5% નફો
નફો અને ખોટ (Profit and Loss) રૂ.1200નું પુસ્તક 9% ખોટ ખાઈ વેચી તો તેની વેચાણ કિંમત કેટલા રૂપિયા થાય ? 1209 1092 108 1308 1209 1092 108 1308 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP ખોટ = 1200 × 9/100 = 108રૂ. વેચાણ કિંમત = 1200 - 108 = 1092 રૂ.
નફો અને ખોટ (Profit and Loss) એક વસ્તુ અમુક રૂપિયામાં વેચવાથી 12% ખોટ જાય છે. તો તેનાથી બમણી કિંમતે વેચવાથી કેટલા ટકા નફો થાય ? 76% 112% 88% 24% 76% 112% 88% 24% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) 40% નફો ચઢાવીને છાપેલી કિંમત પર કેટલા ટકા વળતર આપવાથી વેપારીને 19% નફો થાય ? 5% 7% 9% 15% 5% 7% 9% 15% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP