ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગુજરાતના કયા ગામ અને જિલ્લામાંથી જીરૂ અને ઈસબગુલ સમગ્ર ભારતમાં અને પરદેશમાં મોકલવામાં આવે છે ? ખંભાત (ખેડા) પાલનપુર (બનાસકાંઠા) ઊંઝા (મહેસાણા) હિંમતનગર (સાબરકાંઠા) ખંભાત (ખેડા) પાલનપુર (બનાસકાંઠા) ઊંઝા (મહેસાણા) હિંમતનગર (સાબરકાંઠા) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) 345 મે.વો. વીજક્ષમતાનાં સોલર વીજ મથકો ધરાવતું ચારણકા ગામ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ? બનાસકાંઠા કચ્છ પાટણ મહેસાણા બનાસકાંઠા કચ્છ પાટણ મહેસાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગુજરાતમાં રેલવે ટ્રેઈનિંગ કોલેજ (NAIR)ક્યાં આવેલ છે જે ભારતમાં એકમાત્ર સંસ્થા છે જે વિશેષ પ્રકારની ટ્રેનિંગ રેલવે અધિકારીઓને આપે છે ? અમદાવાદ વડોદરા ગાંધીનગર રાજકોટ અમદાવાદ વડોદરા ગાંધીનગર રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ? ભાડભૂતેશ્વર મહાદેવ - નર્મદા પાસે નારેશ્વર - વડોદરા (પાલેજ) પાસે બિંદુ સરોવર - સિધ્ધપુર (પાટણ) નારાયણ સરોવર (કોટેશ્વર) - નખત્રાણા (કચ્છ પાસે) ભાડભૂતેશ્વર મહાદેવ - નર્મદા પાસે નારેશ્વર - વડોદરા (પાલેજ) પાસે બિંદુ સરોવર - સિધ્ધપુર (પાટણ) નારાયણ સરોવર (કોટેશ્વર) - નખત્રાણા (કચ્છ પાસે) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) નીચે દર્શાવેલ જોડકા પૈકી અયોગ્ય જોડ શોધો. નૌકા સેના માટેનું તાલીમ કેન્દ્ર-વાલસુર : જામનગર જિલ્લો રમણીય દરિયાકિનારો ધરાવતું સ્થળ-ચોરવાડ : જૂનાગઢ જીલ્લો હર્ષદમાતાનું પવિત્ર યાત્રાધામ-મિયાણી : ભાવનગર જિલ્લો ભગવાન શ્રીકૃષ્ણના દેહત્યાગ થયાની માન્યતા ધરાવતું સ્થળ-ભાલકાતીર્થ : ગીરસોમનાથ જિલ્લો નૌકા સેના માટેનું તાલીમ કેન્દ્ર-વાલસુર : જામનગર જિલ્લો રમણીય દરિયાકિનારો ધરાવતું સ્થળ-ચોરવાડ : જૂનાગઢ જીલ્લો હર્ષદમાતાનું પવિત્ર યાત્રાધામ-મિયાણી : ભાવનગર જિલ્લો ભગવાન શ્રીકૃષ્ણના દેહત્યાગ થયાની માન્યતા ધરાવતું સ્થળ-ભાલકાતીર્થ : ગીરસોમનાથ જિલ્લો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) 'મફત કાનૂની સેવા સત્તા મંડળ' ની કચેરીનું વડું મથક કયા શહેરમાં આવેલું છે ? રાજકોટ વડોદરા અમદાવાદ ગાંધીનગર રાજકોટ વડોદરા અમદાવાદ ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP