ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગુજરાતનું પ્રસિદ્ધ 'નારાયણ સરોવર' કયા જિલ્લામાં આવેલું છે ? દેવભૂમિ દ્વારકા સુરેન્દ્રનગર કચ્છ મોરબી દેવભૂમિ દ્વારકા સુરેન્દ્રનગર કચ્છ મોરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) નીચેના પૈકી કોણ અલગ પડે છે ? મોરબી બોટાદ મહીસાગર મોડાસા મોરબી બોટાદ મહીસાગર મોડાસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) અગાઉના સમયમાં અમદાવાદ શહેર ટેક્સટાઇલ ઉદ્યોગ માટે પ્રચલિત હતું. આ કારણથી તેને કયા નામે ઓળખવામાં આવતું હતું ? ભારતનું માન્ચેસ્ટર ભારતનું ટેક્સાસ ભારતનું કર્ણાવટી ભારતનું હેરિટેજ ભારતનું માન્ચેસ્ટર ભારતનું ટેક્સાસ ભારતનું કર્ણાવટી ભારતનું હેરિટેજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) સ્વચ્છ ભારત અભિયાન હેઠળ ગુજરાતનો કયો જિલ્લો સૌપ્રથમ ખુલ્લામાં શોચક્રિયા-મુક્ત જાહેર કરાયો ? ડાંગ નર્મદા બારડોલી અમદાવાદ ડાંગ નર્મદા બારડોલી અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) લીમડી તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ? બનાસકાંઠા ખેડા પાટણ સુરેન્દ્રનગર બનાસકાંઠા ખેડા પાટણ સુરેન્દ્રનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) NID સંસ્થા ક્યા આવેલી છે ? વડોદરા સુરત રાજકોટ અમદાવાદ વડોદરા સુરત રાજકોટ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP