ગુજરાતના જિલ્લા (District of Gujarat) 'સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરિન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ' ગુજરાતમાં કયાં આવેલી છે ? અમરેલી બોટાદ જામનગર ભાવનગર અમરેલી બોટાદ જામનગર ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) હળવદ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ? સુરત રાજકોટ અમદાવાદ મોરબી સુરત રાજકોટ અમદાવાદ મોરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગુજરાતમાં સૌથી વધુ ગાયોની સંખ્યા ક્યો જિલ્લો ધરાવે છે ? અમદાવાદ ભાવનગર રાજકોટ સુરેન્દ્રનગર અમદાવાદ ભાવનગર રાજકોટ સુરેન્દ્રનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગુજરાતમાં આવેલા સંશોધન કેન્દ્ર અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. તમાકુ સંશોધન કેન્દ્ર – સાપુતારા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર – ડીસા (બનાસકાંઠા) ખારેક સંશોધન કેન્દ્ર - મુંદ્રા ડુંગળી અને લસણ સંશોધન કેન્દ્ર - ગોધરા તમાકુ સંશોધન કેન્દ્ર – સાપુતારા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર – ડીસા (બનાસકાંઠા) ખારેક સંશોધન કેન્દ્ર - મુંદ્રા ડુંગળી અને લસણ સંશોધન કેન્દ્ર - ગોધરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) નીચેના પૈકી કોણ અલગ પડે છે ? મોરબી મહીસાગર મોડાસા બોટાદ મોરબી મહીસાગર મોડાસા બોટાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) કચ્છના બન્ની વિસ્તારમાં આવેલ ગોળાકાર અને ઘાસનાં છાપરાવાળા મકાનોને કયા નામે ઓળખવામાં આવે છે ? ભેલૂડા ઢગા ચોણડા ભૂંગા ભેલૂડા ઢગા ચોણડા ભૂંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP