GPSC PI Prelim Exam Paper 03 January 2021 ભારત સરકારે ગરીબી રેખા ___ ના સ્વરૂપમાં માપવાનું નક્કી કર્યું છે. ઘરમાં આશ્રિત સભ્યો ઘરગથ્થુ રોકાણ ઘરગથ્થુ બચત ઘરગથ્થુ વપરાશ ઘરમાં આશ્રિત સભ્યો ઘરગથ્થુ રોકાણ ઘરગથ્થુ બચત ઘરગથ્થુ વપરાશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 સંવિધાન સભાની નીચે દર્શાવેલી સમિતિઓ પૈકીની કઈ સમિતિ / સમિતિઓ યોગ્ય રીતે જોડાયેલી છે ? 1. પ્રાંતીય બંધારણ સમિતિ - સરદાર પટેલ2. મૂળભૂત અધિકાર પેટા સમિતિ - જે.બી. ક્રિપ્લાની 3. લઘુમતી પેટા સમિતિ - અબ્દુલ ગફાર ખાન માત્ર 1 અને 2 1,2 અને 3 માત્ર 1 અને 3 માત્ર 1 માત્ર 1 અને 2 1,2 અને 3 માત્ર 1 અને 3 માત્ર 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 "જનનીની જોડ સખી નહિં જડે રે લોલ..."- આ ગીતના કવિનું નામ જણાવો. કલાપી ખબરદાર કાન્ત બોટાદકર કલાપી ખબરદાર કાન્ત બોટાદકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 નીચેના પૈકી કયું / કયા જોડકાઓ અયોગ્ય રીતે જોડવામાં આવ્યા છે ? 1. રામપરા અભયારણ્ય - નીલગાય, વયુ, ચિંકારા2. ગાગા વન્યજીવ અભયારણ્ય - ઘોરાડ, શિયાળ 3. જાંબુઘોડા વન્યજીવન અભયારણ્ય - ઘોરાડ ફક્ત 3 ફક્ત 1 અને 3 1,2 અને 3 ફક્ત 2 અને 3 ફક્ત 3 ફક્ત 1 અને 3 1,2 અને 3 ફક્ત 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 સાંથલોની માન્યતા અનુસાર તેમની ઉત્પત્તિ નીચેના પૈકી શામાંથી થઈ ? વાનર કબૂતર ભેંસ હંસ વાનર કબૂતર ભેંસ હંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 ભારતીય પ્લેટ ___ સુધી વિસ્તારિત છે. પાકિસ્તાનના કિરતાર પર્વત આપેલ પૈકી કોઈ નહીં મ્યાંમારના રખાઈન પર્વત આપેલ બંને પાકિસ્તાનના કિરતાર પર્વત આપેલ પૈકી કોઈ નહીં મ્યાંમારના રખાઈન પર્વત આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP