Talati Practice MCQ Part - 4 44, 42, 40, ___, 0નો વધુમાં વધુ સરવાળો કેટલો થશે ? 504 506 502 500 504 506 502 500 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ભારતમાં સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતું રાજ્ય કયું છે ? આંધ્રપ્રદેશ ગોવા ગુજરાત રાજસ્થાન આંધ્રપ્રદેશ ગોવા ગુજરાત રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ગુજરાતના પ્રથમ મહિલા રાજ્યપાલ કોણ હતું ? ઈંદુમતી શેઠ શારદા મુખરજી માર્ગારેટ આલ્વા કમલા બેનીવાલ ઈંદુમતી શેઠ શારદા મુખરજી માર્ગારેટ આલ્વા કમલા બેનીવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 64મો ફિલ્મફેર એવોર્ડ સમારોહ કયા યોજાયો હતો ? બેંગલુરુ નવી દિલ્હી કોલકાતા મુંબઈ બેંગલુરુ નવી દિલ્હી કોલકાતા મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 નીચેનામાંથી કઈ સંધિ ખોટી છોડી છે ? રવીન્દ્ર = રવિ + ઈન્દ્ર પૂર્વોક્ત = પૂર્વ + ઊક્ત કવીશ્વર = કવિ + ઈશ્વર ઉપેન્દ્ર = ઉપ + ઈન્દ્ર રવીન્દ્ર = રવિ + ઈન્દ્ર પૂર્વોક્ત = પૂર્વ + ઊક્ત કવીશ્વર = કવિ + ઈશ્વર ઉપેન્દ્ર = ઉપ + ઈન્દ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 નીચેનામાંથી કોનો અર્થ “મધુર ગીત” થાય છે ? ઋગ્વેદ સામવેદ યજુર્વેદ અથર્વવેદ ઋગ્વેદ સામવેદ યજુર્વેદ અથર્વવેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP