GPSC PI Prelim Exam Paper 03 January 2021
બે ટેબલની મૂળ કિંમતનો સરવાળો રૂ.62,500 છે. આ ટેબલો અનુક્રમે 20% અને 30% ના નફાથી વેચાય છે જો તેમની વેચાણકિંમત સરખી હોય, તો તેમની મૂળ કિંમતનો તફાવત કેટલો થશે ?
GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. માત્ર નર્મદા અને તાપી એ લાંબી નદીઓ છે જે પશ્ચિમમાં વહે છે અને નદીમુખ બનાવે છે. 2. પશ્ચિમ ઘાટ એ ભારતીય દ્વીપકલ્પનો મુખ્ય જળવિભાજક છે. 3. નર્મદા એ ફોલ્ટને કારણે નિર્માણ થયેલ ફાટખીણમાંથી વહે છે.