ગુજરાતના જિલ્લા (District of Gujarat) ઈસબગુલ, જીરુ, વરિયાળીનું વ્યાપાર કેન્દ્ર ઊંઝા કયા જિલ્લામાં આવેલું છે ? સુરત અમદાવાદ મહેસાણા રાજકોટ સુરત અમદાવાદ મહેસાણા રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાને કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી ? અમદાવાદ બોટાદ ભાવનગર મોરબી અમદાવાદ બોટાદ ભાવનગર મોરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ? નારાયણ સરોવર (કોટેશ્વર) - નખત્રાણા (કચ્છ પાસે) બિંદુ સરોવર - સિધ્ધપુર (પાટણ) ભાડભૂતેશ્વર મહાદેવ - નર્મદા પાસે નારેશ્વર - વડોદરા (પાલેજ) પાસે નારાયણ સરોવર (કોટેશ્વર) - નખત્રાણા (કચ્છ પાસે) બિંદુ સરોવર - સિધ્ધપુર (પાટણ) ભાડભૂતેશ્વર મહાદેવ - નર્મદા પાસે નારેશ્વર - વડોદરા (પાલેજ) પાસે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) મહિસાગર જિલ્લાનું મુખ્ય મથક કયું છે ? કડાણા વીરપુર સંતરામપુર લુણાવાડા કડાણા વીરપુર સંતરામપુર લુણાવાડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત રાજ્યમાં કયા જિલ્લામાં 1407 હેક્ટર જેટલી પડતર જમીનમાં 700+ મે.વો. અલ્ટ્રા મેગા સોલાર પાવર પ્રોજેક્ટ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવેલી છે ? પાટણ કચ્છ સાબરકાંઠા બનાસકાંઠા પાટણ કચ્છ સાબરકાંઠા બનાસકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ભરૂચ જિલ્લાની હદને નીચે જણાવેલ જિલ્લામાંથી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી ? વડોદરા તાપી સુરત નર્મદા વડોદરા તાપી સુરત નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP