ગુજરાતના જિલ્લા (District of Gujarat) અગાઉના સમયમાં અમદાવાદ શહેર ટેક્સટાઇલ ઉદ્યોગ માટે પ્રચલિત હતું. આ કારણથી તેને કયા નામે ઓળખવામાં આવતું હતું ? ભારતનું માન્ચેસ્ટર ભારતનું હેરિટેજ ભારતનું ટેક્સાસ ભારતનું કર્ણાવટી ભારતનું માન્ચેસ્ટર ભારતનું હેરિટેજ ભારતનું ટેક્સાસ ભારતનું કર્ણાવટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ચાણસ્મા તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ? કચ્છ બનાસકાંઠા પાટણ ભાવનગર કચ્છ બનાસકાંઠા પાટણ ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગુજરાતનું અપ્રતિમ પ્રાકૃતિક સૌંદર્યધામ જેવું 'સફેદ રણ' ક્યાં આવેલ છે ? બનાસકાંઠા પોરબંદર સુરેન્દ્રનગર કચ્છ બનાસકાંઠા પોરબંદર સુરેન્દ્રનગર કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) માલપુર તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ? સાબરકાંઠા અમરેલી ખેડા અરવલ્લી સાબરકાંઠા અમરેલી ખેડા અરવલ્લી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) અમદાવાદના ઝુલતા મિનારા ક્યાં આવેલા છે ? શાહપુર કાલુપુર લાલ દરવાજા દરીયાપુર શાહપુર કાલુપુર લાલ દરવાજા દરીયાપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગુજરાતમાં રેલવે ટ્રેઈનિંગ કોલેજ (NAIR)ક્યાં આવેલ છે જે ભારતમાં એકમાત્ર સંસ્થા છે જે વિશેષ પ્રકારની ટ્રેનિંગ રેલવે અધિકારીઓને આપે છે ? અમદાવાદ ગાંધીનગર વડોદરા રાજકોટ અમદાવાદ ગાંધીનગર વડોદરા રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP