કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) વિશ્વનો સૌથી મોટો પાણી પર તરતો સૌર ઊર્જા પ્રોજેક્ટ કયા ડેમ પર સ્થાપવામાં આવશે ? ઓમકારેશ્વર ડેમ નાગાર્જુનસાગર ડેમ કડાણા ડેમ સરદાર સરોવર ડેમ ઓમકારેશ્વર ડેમ નાગાર્જુનસાગર ડેમ કડાણા ડેમ સરદાર સરોવર ડેમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) વર્ષ 2021ના ભારતના રાષ્ટ્રીય પર્યટન દિવસ (25 જાન્યુઆરી)ની થીમ શું છે ? દેશ કી એકતા, દેશ કી શાન અપના દેશ, અપની પહેચાન દેખો અપના દેશ દેશ કી પહેચાન દેશ કી એકતા, દેશ કી શાન અપના દેશ, અપની પહેચાન દેખો અપના દેશ દેશ કી પહેચાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા દેશમાંથી વિશ્વની સૌથી જૂની ગુફા કલાની શોધ કરવામાં આવી ? ઈન્ડોનેશિયા મ્યાનમાર ભારત શ્રીલંકા ઈન્ડોનેશિયા મ્યાનમાર ભારત શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા દેશે ફાઈવ આઈઝ(Five Eyes) સંગઠનમાં જોડાવાની ઘોષણા કરી ? ફ્રાંસ જાપાન શ્રીલંકા ભારત ફ્રાંસ જાપાન શ્રીલંકા ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) ભારતનો સૌથી મોટો મલ્ટિ-મોડલ લોજિસ્ટિક પાર્ક કયા સ્થપાશે ? સાણંદ નવાનગર માંડવી પીપાવાવ સાણંદ નવાનગર માંડવી પીપાવાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા રાજ્યે દેશનું પ્રથમ રોજગારલક્ષી ઓનલાઈન કોલ સેન્ટર 'રોજગાર સેતુ' નો પ્રારંભ કર્યો ? ગુજરાત ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન ગુજરાત ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP