કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા દેશે પાકિસ્તાનની મહિલાઓને ઉચ્ચ શિક્ષણ અંગે શિષ્યવૃતિ આપવા માટે મલાલા યુસુફઝઈ સ્કોલરશીપ એક્ટ પસાર કર્યો ? અમેરિકા ફ્રાંસ ચીન સાઉદી અરેબિયા અમેરિકા ફ્રાંસ ચીન સાઉદી અરેબિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં ભારતનો સૌથી લાંબો રોડ આર્ચ બ્રિજ 'વાહર્યૂ બ્રિજ'(Wahrew Bridge) નું ઉદઘાટન મેઘાલયના કયા જિલ્લામાં કરવામાં આવ્યું ? ઈસ્ટ જાન્ટિયા હિલ્સ ઈસ્ટ ગારો હિલ્સ નોર્થ ગારો હિલ્સ ઈસ્ટ ખાસી હિલ્સ ઈસ્ટ જાન્ટિયા હિલ્સ ઈસ્ટ ગારો હિલ્સ નોર્થ ગારો હિલ્સ ઈસ્ટ ખાસી હિલ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં 19 જાન્યુઆરી, 2021 ના રોજ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) નો સ્થાપના દિવસ મનાવાયો, તેની સ્થાપના કયા વર્ષે થઈ હતી ? વર્ષ 2008 વર્ષ 2006 વર્ષ 2001 વર્ષ 2003 વર્ષ 2008 વર્ષ 2006 વર્ષ 2001 વર્ષ 2003 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા દેશમાંથી વિશ્વની સૌથી જૂની ગુફા કલાની શોધ કરવામાં આવી ? મ્યાનમાર શ્રીલંકા ઈન્ડોનેશિયા ભારત મ્યાનમાર શ્રીલંકા ઈન્ડોનેશિયા ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) ખેડૂતોની આવક બમણી કરવાના ઉદ્દેશથી કયા રાજ્યે 'કિસાન કલ્યાણ મિશન' શરૂ કર્યું ? ગુજરાત મહારાષ્ટ્ર આસામ ઉત્તર પ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર આસામ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) ભારતનો સૌથી મોટો મલ્ટિ-મોડલ લોજિસ્ટિક પાર્ક કયા સ્થપાશે ? નવાનગર માંડવી સાણંદ પીપાવાવ નવાનગર માંડવી સાણંદ પીપાવાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP