ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'બેઠો બેઠો સખી સહિત હું માલતી મંડપે ત્યાં'- પંક્તિ કયા છંદમાં છે ? હરિણી હરિગીત મંદાક્રાંતા પૃથ્વી હરિણી હરિગીત મંદાક્રાંતા પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સચિને વિદાય લીધી.' - વાક્યનું કર્મણિ વાક્ય બનાવો. સચિન વિદાય લે છે સચીનથી વિદાય લેવાઈ સચીનથી વિદાય લેવાશે નહી સચિન વિદાય લેશે સચિન વિદાય લે છે સચીનથી વિદાય લેવાઈ સચીનથી વિદાય લેવાશે નહી સચિન વિદાય લેશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. ભેખડ ગુફા કુહર બખોલ ભેખડ ગુફા કુહર બખોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શહેરમાં નોકરી મેળવવા છોકરાએ ઘણા ઉધામા કર્યા. વાક્યનો પ્રકાર કયો છે ? ઉદ્દગાર વાક્ય વિધાનવાક્ય પ્રશ્નવાક્ય વિધિવાક્ય ઉદ્દગાર વાક્ય વિધાનવાક્ય પ્રશ્નવાક્ય વિધિવાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) માનવ તું દોડીશ મા ધન પાછળ, - વાક્યમાં રહેલા ક્રિયાવિશેષણનો પ્રકાર ઓળખાવો. નિષેધવાચક રીતવાચક નિશ્ચયવાચક પ્રમાણવાચક નિષેધવાચક રીતવાચક નિશ્ચયવાચક પ્રમાણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) દહીં દૂધ રાખવાનું માટીનું વાસણ - શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. ગોરસી તાંસળું કુલડી ઠીબરી ગોરસી તાંસળું કુલડી ઠીબરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP