ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી શાર્દૂલવિક્રીડિત છંદનું બંધારણ - સૂત્ર કયું છે ? યમનસભલગા મરભનયયય જસજસયલગા મસજસતતગા યમનસભલગા મરભનયયય જસજસયલગા મસજસતતગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામા શબ્દોમાંથી ગુણવાચક વિશેષણ ઓળખાવો. પંદર બે પચાસ તીખું પંદર બે પચાસ તીખું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી સાચી જોડ પસંદ કરો. જોસેફ મેકવાન : આંગળિયાત, કૂવો સુમન શાહ : ખડકી ફરફરિયું મોહન પરમાર : નકલંક, પોઠ શિરીષ પંચાલ : આયનો, જરા મોટેથી જોસેફ મેકવાન : આંગળિયાત, કૂવો સુમન શાહ : ખડકી ફરફરિયું મોહન પરમાર : નકલંક, પોઠ શિરીષ પંચાલ : આયનો, જરા મોટેથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) બા-બાપુને પા ભાગનો ઓરડો રહેવા અપાયો. - વિશેષણ કયા પ્રકારનું છે ? સંખ્યાંશવાચક સંખ્યાવાચક પ્રમાણવાચક દર્શકવાચક સંખ્યાંશવાચક સંખ્યાવાચક પ્રમાણવાચક દર્શકવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પ્રોષિતભર્તુકા શાનુ આલંબન છે ? સૌભાગ્યનું વિયોગ શૃંગારનું વાત્સલ્યનું કરુણતાનું સૌભાગ્યનું વિયોગ શૃંગારનું વાત્સલ્યનું કરુણતાનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ક્રિયાનું સાધન કે રીત દર્શાવતી વિભક્તિ કઈ છે ? કર્તા સંબંધ કરણ સંપ્રદાન કર્તા સંબંધ કરણ સંપ્રદાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP