ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા વાક્ય માટે આપેલ વિકલ્પોમાંથી લેખનરૂઢિ અને ભાષાની દૃષ્ટિએ શુદ્ધ વાક્ય જણાવો. ટોપીવાળાને કાયમ માટે હંમેશા યાદ રહે એવું કંઈક આપવું જ જોઈએ. ટોપીવાળાને હંમેશા યાદ રહે એવું કંઈક આપવું જોઈએ યાદ રહે તેવું ટોપીવાળાને હંમેશા આપવું જોઈએ કાયમ યાદ રહે એવું ટોપીવાળાને કંઈક આપવું જોઈએ ટોપીવાળાને કાયમ યાદ રહે એવું કંઈક આપવું જોઈએ ટોપીવાળાને હંમેશા યાદ રહે એવું કંઈક આપવું જોઈએ યાદ રહે તેવું ટોપીવાળાને હંમેશા આપવું જોઈએ કાયમ યાદ રહે એવું ટોપીવાળાને કંઈક આપવું જોઈએ ટોપીવાળાને કાયમ યાદ રહે એવું કંઈક આપવું જોઈએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વ્યક્તિવાચક સંજ્ઞા નીચેનામાંથી કઈ ? દાતણ દલપતરામ ઝરણું વૃક્ષ દાતણ દલપતરામ ઝરણું વૃક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા વાક્યોમાં કયા વાક્યમાં સામાસિકપદનો વિનિયોગ થયેલો છે ? માનવસેવા એ જ પ્રભુસેવા સારા અક્ષર કેળવણીની નિશાની છે. નકામી ચીજો શા માટે ભેગી કરો છો ? હું માનવી માનવ થાઉ તો ઘણું માનવસેવા એ જ પ્રભુસેવા સારા અક્ષર કેળવણીની નિશાની છે. નકામી ચીજો શા માટે ભેગી કરો છો ? હું માનવી માનવ થાઉ તો ઘણું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ગિરનાર પર્વત એ ગુજરાતનું ઉચ્ચ સાંસ્કૃતિક સ્થળ છે.’ - રેખાંકિત પદમાં કયું કૃદંત છે ? ભૂતકૃદંત ભવિષ્યકૃદંત વર્તમાનકૃદંત એકપણ નહિ ભૂતકૃદંત ભવિષ્યકૃદંત વર્તમાનકૃદંત એકપણ નહિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દના સાચી રીતે છૂટા પાડેલા સ્વર-વ્યંજનો (ધ્વનિ શ્રેણી) વિકલ્પમાંથી શોધો. અંગરક્ષક અં + ગ્ + અ + ર્ + અ + ક્ + શ્ + અ + ક્ અં + ગ્ + અ + ર્ + અ + ક્ + સ્ + અ + ક્ અં + ગ્ + આ + ર્ + અ + ક્ + ષ્ + અ + ક અં + ગ્ + અ + ર્ + અ + ક્ + ષ્ + અ + ક્ અં + ગ્ + અ + ર્ + અ + ક્ + શ્ + અ + ક્ અં + ગ્ + અ + ર્ + અ + ક્ + સ્ + અ + ક્ અં + ગ્ + આ + ર્ + અ + ક્ + ષ્ + અ + ક અં + ગ્ + અ + ર્ + અ + ક્ + ષ્ + અ + ક્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દોમાંથી કયું શબ્દજૂથ શબ્દકોશનાં ક્રમમાં છે. ધીરજ, દિવાળી, ભાગ, દિવસ, ઘોડો ઘોડો, ધીરજ, દિવસ, દિવાળી, ભાગ દિવસ, ધીરજ, ભાગ, ઘોડો, દિવાળી ઘોડો, દિવસ, દિવાળી, ધીરજ, ભાગ ધીરજ, દિવાળી, ભાગ, દિવસ, ઘોડો ઘોડો, ધીરજ, દિવસ, દિવાળી, ભાગ દિવસ, ધીરજ, ભાગ, ઘોડો, દિવાળી ઘોડો, દિવસ, દિવાળી, ધીરજ, ભાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP