ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ જણાવો. શ્રૃતિ - વેદ વિલાસી શ્રમ શ્વેત વેદ વિલાસી શ્રમ શ્વેત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો નિપાતનો પ્રકાર નથી ? પ્રકીર્ણ વિનયવાચક ભારવાચક કારણવાચક પ્રકીર્ણ વિનયવાચક ભારવાચક કારણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કયા સમાસ પ્રકારમાં વચ્ચેના પદનો લોપ થયેલો હોય છે ? કર્મધારય દ્વિગુ બહુવ્રીહી મધ્યમપદલોપી કર્મધારય દ્વિગુ બહુવ્રીહી મધ્યમપદલોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વ્યંજનના ઉચ્ચાર વખતે વધુ હવાના જથ્થાની જરૂર પડે તેને ___ કહે છે. પ્રકંપી સ્ફોટક અઘોષ મહાપ્રાણ પ્રકંપી સ્ફોટક અઘોષ મહાપ્રાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી શોધો. મુલ્યપત્રીકા મૂલ્યપત્રીકા મૂલ્યપત્રિકા મુલ્યપત્રિકા મુલ્યપત્રીકા મૂલ્યપત્રીકા મૂલ્યપત્રિકા મુલ્યપત્રિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. નરસિંહ દ્વન્દ્વ કર્મધારય તત્પુરુષ ઉપપદ દ્વન્દ્વ કર્મધારય તત્પુરુષ ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP