ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ શબ્દની સંધિ છૂટી પાડો : હેત્વાભાસ હેત્વ + ભાસ હેતવ + આભાસ હેત્ + આભાસ હેતુ + આભાસ હેત્વ + ભાસ હેતવ + આભાસ હેત્ + આભાસ હેતુ + આભાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રાત-દિવસ માટે કયો શબ્દ યોગ્ય છે ? અમૂલખ અરુણોદય અજિંક્ય અહર્નિશ અમૂલખ અરુણોદય અજિંક્ય અહર્નિશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ગોળના પાણીએ નહાવું રૂઢિપ્રયોગનો અર્થ આપો. ધંધામાં ફાયદો થવો છેતરાવું ધાર્યા કરતાં ઉંધુ થવું ગળ્યા પાણીથી સ્નાન કરવું ધંધામાં ફાયદો થવો છેતરાવું ધાર્યા કરતાં ઉંધુ થવું ગળ્યા પાણીથી સ્નાન કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) બિહામણું સ્વપ્ર જોઈ બાળક ડરી ગયું. - વિશેષણનો પ્રકાર જણાવો. વિકારી અને પ્રમાણવાચક બંને વિકારી અવિકારી પ્રમાણવાચક વિકારી અને પ્રમાણવાચક બંને વિકારી અવિકારી પ્રમાણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ખૂબ અભિમાન આવી જવું' માટે કયો રૂઢિપ્રયોગ વાપરી શકાય ? પગ પાછા પડવા પગ ધરતી પર ન રહેવા પગ જમાવવો પગ ભારે થવો પગ પાછા પડવા પગ ધરતી પર ન રહેવા પગ જમાવવો પગ ભારે થવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘અશ્રુધર' રાવજી પટેલની નવલકથા છે. - રેખાંકિત શબ્દનો ધ્વનિવિગ્રહ કરો. અ + શ્ + ૨્ + ઉ + ધ્ + અ + ૨્ અ + શ્ + ૨્ + ઊ + ધ્ + અ + ૨્ અ + શ્ર + ઉ + ધ્ + અ + ર્ અ + શ્ + ૨્ + ઉ + ધ્ + અ + ૨્ અ + શ્ + ૨્ + ઉ + ધ્ + અ + ૨્ અ + શ્ + ૨્ + ઊ + ધ્ + અ + ૨્ અ + શ્ર + ઉ + ધ્ + અ + ર્ અ + શ્ + ૨્ + ઉ + ધ્ + અ + ૨્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP