સામાન્ય વિજ્ઞાન (General Science) મિટિરિયોલોજી શાસ્ત્ર એ...... સમુદ્રના જીવો, પ્રવાહો, તોફાનોનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. ધરતીકંપના કંપનોનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. હવામાનના લક્ષણો, ફેરફારોનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. ભૌતિક વસ્તુઓનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. સમુદ્રના જીવો, પ્રવાહો, તોફાનોનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. ધરતીકંપના કંપનોનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. હવામાનના લક્ષણો, ફેરફારોનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. ભૌતિક વસ્તુઓનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રોજગાર સેવાઓ વહીવટ રાજ્યસરકારો હસ્તક ક્યારથી મૂકાયો ? 1956 1951 1954 1952 1956 1951 1954 1952 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઓક્ટોપસને કેટલા હાડકાં હોય છે ? પાંચ છ આઠ શૂન્ય પાંચ છ આઠ શૂન્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ધી પરસેક (The parsec) એ શાનું એકમ છે ? તાપમાન માપવા માટે અંતર માપવા માટે સમય માપવા માટે ઉર્જા માપવા માટે તાપમાન માપવા માટે અંતર માપવા માટે સમય માપવા માટે ઉર્જા માપવા માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હાઈડ્રોમીટર એ ___ માટેનું સાધન છે. પાણીમાં અવાજ માપવા વાતાવરણમાં હાઈડ્રોજનની હાજરી શોધવા પ્રવાહીની વિશિષ્ટ ઘનતા માપવા વાતાવરણીય ભેજમાં ફેરફાર શોધવા પાણીમાં અવાજ માપવા વાતાવરણમાં હાઈડ્રોજનની હાજરી શોધવા પ્રવાહીની વિશિષ્ટ ઘનતા માપવા વાતાવરણીય ભેજમાં ફેરફાર શોધવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ધાતુના વાસણમાં દુધ ગરમ કરીએ ત્યારે તપેલી ગરમ થાય છે તે ઉષ્મા પ્રસરણનો કયો પ્રકાર છે ? ઉષ્મા વહન ઉષ્મા ગમન ઉષ્મા નયન ઉષ્મા વિકિરણ ઉષ્મા વહન ઉષ્મા ગમન ઉષ્મા નયન ઉષ્મા વિકિરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP