સામાન્ય વિજ્ઞાન (General Science) દૂધની ઘનતા માપવાના સાધનને શું કહે છે ? હાઇડ્રોમીટર ટેકોમીટર લેકટોમીટર સ્ફીરોમીટર હાઇડ્રોમીટર ટેકોમીટર લેકટોમીટર સ્ફીરોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પ્રિઝમમાંથી મળતા વર્ણપટમાં કયા રંગનું સૌથી વધારે વિચલન થાય છે ? લાલ જાંબલી વાદળી પીળો લાલ જાંબલી વાદળી પીળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આયોડીન યુક્ત મીઠામાં ઉત્પાદન સમયે કેટલું આયોડિન હોવું જોઈએ ? 50 ppm 30 ppm 10 ppm 15 ppm 50 ppm 30 ppm 10 ppm 15 ppm ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૌથી હલકું, સૌથી સાદુ અને સૌથી વધુ મળી આવતું તત્વ કયું છે ? કલોરિન હાઈડ્રોજન લિથિયમ ઓક્સિજન કલોરિન હાઈડ્રોજન લિથિયમ ઓક્સિજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વાયરસથી સંક્રમિત થયેલા શરીરના કોષો ___ નામના પ્રોટીનનું ઉત્પાદન કરે છે. Properdin Gamma Globullin Hybridona Interferon Properdin Gamma Globullin Hybridona Interferon ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સામાન્ય રીતે અમેરિકા પોતાના સ્પેસશટલનું ઉડ્ડયન કયા સ્પેસ સેન્ટર પરથી કરે છે ? નાસા કેનેડી ઈસરો થુંબા નાસા કેનેડી ઈસરો થુંબા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP