સામાન્ય વિજ્ઞાન (General Science) સોળમી સદીમાં ઇટાલીમાં માનવ શરીર રચનાશાસ્ત્રનો સૌપ્રથમ અભ્યાસ કરનાર તબીબ કોણ હતો જેણે માનવ શરીરની રચનાને લગતા સાત ભાગમાં લખેલ ગ્રંથના પ્રકાશનથી આધુનિક એનાટોમીનો પાયો નાખ્યો ગેલેલિયો બેકન વેસાલિયસ કોપરનિકસ ગેલેલિયો બેકન વેસાલિયસ કોપરનિકસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બહિર્ગોળ અરીસા વડે હંમેશા કેવા પ્રકારનું પ્રતિબિંબ મળે છે ? વાસ્તવિક અને નાનું વાસ્તવિક અને મોટું આભાસી અને નાનું આભાસી અને મોટું વાસ્તવિક અને નાનું વાસ્તવિક અને મોટું આભાસી અને નાનું આભાસી અને મોટું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૌથી વધારે કેલ્શિયમ શેમાં હોય છે ? ચોખા મકાઈ મગફળી ઘઉં ચોખા મકાઈ મગફળી ઘઉં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બીજા વિશ્વયુદ્ધનો સમય કયો હતો ? 1949થી 54 1939થી 44 1919થી 24 1929થી 34 1949થી 54 1939થી 44 1919થી 24 1929થી 34 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) યકૃતના રોગો કયા વિટામિનની ઉણપથી થાય છે ? વિટામિન - બી-12 વિટામિન - કે વિટામીન - એ વિટામિન - ઈ વિટામિન - બી-12 વિટામિન - કે વિટામીન - એ વિટામિન - ઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કયો રોગ બેક્ટેરિયાથી થાય છે ? શીતળા ડાયાબિટીસ પોલિયો એક પણ નહીં શીતળા ડાયાબિટીસ પોલિયો એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP