સામાન્ય વિજ્ઞાન (General Science) કમળો થાય ત્યારે શરીરના કયા અવયવનું કાર્ય બગડે છે ? ફેફસા કિડની હૃદય યકૃત ફેફસા કિડની હૃદય યકૃત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પારો કયા ગાળામાં નિયમિત કદ પ્રસરણ દર્શાવે છે ? 39° થી 350° 38° થી 357° 380° થી 357° -39° થી 356° 39° થી 350° 38° થી 357° 380° થી 357° -39° થી 356° ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ કયો છે ? મંગળ શુક્ર ગુરુ બુધ મંગળ શુક્ર ગુરુ બુધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હેલીના ધૂમકેતુ દર કેટલા વર્ષ પછી દેખાય છે ? 76 વર્ષ 66 વર્ષ 70 વર્ષ 72 વર્ષ 76 વર્ષ 66 વર્ષ 70 વર્ષ 72 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કરોડરજ્જુ ક્યાંથી ઉત્પન્ન થાય છે ? સેતુ લંબમજ્જા બૃહદ મસ્તિષ્ક અનુમસ્તિષ્ક સેતુ લંબમજ્જા બૃહદ મસ્તિષ્ક અનુમસ્તિષ્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) જલીય દ્રાવણની ચોક્કસ pH શેનાથી માપી શકાય ? લિટમસ પેપર સાર્વત્રિક સૂચક pH મીટર pH પેપર લિટમસ પેપર સાર્વત્રિક સૂચક pH મીટર pH પેપર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP