ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ભાગતા ભૂતની ચોટલી પણ સારી - કહેવતનો અર્થ. ભૂતની ચોટલી કોઈ પકડી ન શકે ભૂતની ચોટલી નસીબદારને મળે ગુમાવવાનું જ હોય તો જેટલું બચાવાય તેટલું સારુ માણસ છેવટે તો સ્વાર્થી નિર્ણય લે છે. ભૂતની ચોટલી કોઈ પકડી ન શકે ભૂતની ચોટલી નસીબદારને મળે ગુમાવવાનું જ હોય તો જેટલું બચાવાય તેટલું સારુ માણસ છેવટે તો સ્વાર્થી નિર્ણય લે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘અમે બાળકો પાસે નૃત્ય કરાવડાવ્યું.’ - વાક્ય પ્રકાર નક્કી કરો. પ્રેરક કર્તરિ કર્મણિ પુનઃપ્રેરક પ્રેરક કર્તરિ કર્મણિ પુનઃપ્રેરક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અલંકાર ઓળખાવો. 'ભયની કાયાને ભુજા નથી, નથી વળી સંશયને પાંખ વિદ્યા ભણીયો જેહ, તેહ ઘૈરવૈભવ રૂડો.' અંત્યાનુપ્રાસ ઉપમા આંતરપ્રાસ શબ્દાનુપ્રાસ અંત્યાનુપ્રાસ ઉપમા આંતરપ્રાસ શબ્દાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેમાંથી સાચી જોડણી કઈ છે ? મહત્વકાંક્ષી મહત્વાકાક્ષી મહત્વાકાંક્ષી મહત્વાકાક્ષી મહત્વકાંક્ષી મહત્વાકાક્ષી મહત્વાકાંક્ષી મહત્વાકાક્ષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ખુદ પૈસા કમાઈને જુઓ એટલે કેમ વાપરવા તે સમજાશે. - રેખાંકિત પદ શું છે ? સર્વનામ ક્રિયાપદ સંજ્ઞા વિશેષણ સર્વનામ ક્રિયાપદ સંજ્ઞા વિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો.રૂચિ ભૂખ કુરૂચિ તૃપ્તિ અરૂચિ ભૂખ કુરૂચિ તૃપ્તિ અરૂચિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP