ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ચતુસ + ઘાતની સંધિ શું થશે ? ચતુસ્ઘાત ચતુષ્ઘાત ચતુ : ઘાત ચતઘાત ચતુસ્ઘાત ચતુષ્ઘાત ચતુ : ઘાત ચતઘાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'રેતી તણા આ રણ સમી આખીય મારી જિંદગી !' - આ પંક્તિમાં ___ છે. સવૈયા છંદ ઉપમા અલંકાર ઉપમા અલંકાર અને હરિગીત છંદ બંને હરિગીત છંદ સવૈયા છંદ ઉપમા અલંકાર ઉપમા અલંકાર અને હરિગીત છંદ બંને હરિગીત છંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અલંકાર ઓળખાવો : આ ઈન્દ્રાસન અણગણ્યા અપરાધોનું જન્મસ્થાન. અનન્વય ઉત્પ્રેક્ષા શ્લેષ રૂપક અનન્વય ઉત્પ્રેક્ષા શ્લેષ રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ખોટી જોડણી ધરાવતો વિકલ્પ શોધો. કાયદાકીય ઝિંદાદિલી નિરાભિમાની ચામાચીડિયું કાયદાકીય ઝિંદાદિલી નિરાભિમાની ચામાચીડિયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નવ કરશો કોઈ શોક રસિકડા, નવ કરશો કોઈ શોક. - રેખાંકિત પદનો વ્યાકરણી મોભો જણાવો. નિષેધવાચક ક્રિયાવિશેષણ સંખ્યાવાચક વિશેષણ હકારવાચક ક્રિયાવિશેષણ ક્રમવાચક વિશેષણ નિષેધવાચક ક્રિયાવિશેષણ સંખ્યાવાચક વિશેષણ હકારવાચક ક્રિયાવિશેષણ ક્રમવાચક વિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી દ્વિરુક્ત શબ્દ શોધો. ચક્કર ગરમાગરમ પૃથકરણ જાહોજલાલી ચક્કર ગરમાગરમ પૃથકરણ જાહોજલાલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP